🔥 ट्रेंडिंग इंदौर में भाजपा में शामिल हुए तीन पूर्... बलिया के बांसडीह रोड पर स्विफ्ट डिजायर... वन विभाग की जमीन पर रात में JCB और डंप... शाहाबाद कोतवाल धनंजय सिंह के नेतृत्व म... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26મ... पचपेड़ा किसान मौत: DM ने बनाई 8 सदस्यी...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ની જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધાની તારીખમાં ફેરફારની નોંધ લેવી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 26 नव. 2026, 09:57 AM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ની જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધાની તારીખમાં ફેરફારની નોંધ લેવી


અમરેલી તા. ૨૫ નવેમ્બર
અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત યોજાનારી જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધાની તારીખમાં આકસ્મિક કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા આયોજન મુજબ, તમામ વયજૂથની બહેનો માટેની કરાટે સ્પર્ધા તારીખ ૧૦/૧૨/૨૦૨૬ ના રોજ અને તમામ વયજૂથના ભાઈઓ માટેની કરાટે સ્પર્ધા તારીખ ૧૧/૧૨/૨૦૨૬ ના રોજ યોજાશે.

આ બંને સ્પર્ધાઓ સવારે ૦૮:૦૦ વાગ્યે લાલાવદર સ્પોર્ટ્સ સંકુલ, લીલીયા રોડ, લાલાવદર ખાતે યોજવામાં આવશે. સ્પર્ધા અંગેની વધુ વિગતો કે માર્ગદર્શન માટે કન્વીનર શ્રી વિકુસભાઈ ભેડા (મો. નં. ૯૨૬૫૨૯૩૭૪૮) અથવા શ્રી દિગ્વિજયસિંહ ઝાલા (મો. નં. ૯૪૨૭૨૭૫૨૮૩) નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી (ઇન્ચાર્જ), અમરેલીની યાદીમાં જણાવાયું છે.
📲Get App