अपराध
જીવલેણ હુમલાના ગુન્હામાં ૫ મહીનાથી નાસતા ફરતા આરોપી ને અમરેલી સીટી પોલીસે ઝડપી લીધો
અમરેલી સીટી પોલીસે જીવલેણ હુમલાના ગુનામાં 5 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
મુખ્ય મુદ્દો એ છે કે, તા. 15/06/ ના રોજ આરોપીઓએ ફરિયાદીને લોખંડના પાઇપ અને લાકડી વડે માથામાં અને જમણા પગમાં ફ્રેક્ચર કરી ગંભીર ઈજા કરી હતી.
ત્યારથી આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
આખરે પોલીસે મોજીદડ ગામના અનિરુદ્ધસિંહ ભગવતસિંહ સોલંકીને ઝડપી, ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.