Local
ધાંગધ્રા નરશીપરા વિસ્તારમાં કૂવામાં પડેલા એક વ્યક્તિનેનગરપાલિકા દ્વારા સફળ રેસ્ક્યુ
ધાંગધ્રા શહેરમાં નરશીપરા વિસ્તારમાં શાળા નંબર 10 પાસે ખુલ્લા કૂવામાં પડેલા છોટાઉદેપુરના વ્યક્તિને નગરપાલિકા દ્વારા સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યો.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં શાળા નંબર 10 પાસે ખુલ્લા કૂવામાં પડેલ એક વ્યક્તિને નગરપાલિકાએ સફળતાપૂર્વક બચાવી લીધો હતો
છોટાઉદેપુર નોરોહિતભાઈ બચુભાઈ રાઠવા નામનોઆ વ્યક્તિ
કૂવામાં પડતા જ સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક નગરપાલિકા કર્મચારીઓને જાણ કરી, જે તરત જ સ્થળે પહોંચી. ટીમે જરૂરી સાધનોનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો હતો
બચાવ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યોહતો
આ ઘટનાએ ખુલ્લા કૂવાનો સુરક્ષા મુદ્દો ફરીથી ઉઠાવ્યો, સ્થાનિક સ્થાનિકોએઆવી ઘટનાઓને અટકાવવા માટે ખુલ્લા કૂવાઓને ઢાંકવા માટે પગલાં લેવા જોઈએ તેવું જણાવ્યું હતું
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા