આંબા જીરા પુલ ઊપર વહેલી સવારે ૮ સીહ પરીવાર નો વિડિઓ વાયરલ
લીલીયા તાલુકાના આંબા જીરા રોડ શેત્રુંજી નદી ના પુલ ઊપર સિંહ પરિવાર નો વિડિઓ વાયરલ થયો
🔴 લીલીયા બ્રેકિંગ ન્યૂઝ...
લીલીયા બૃહદ ગીરમાં વહેલી સવારે સાવજોના શાહી કાફલાનાં દર્શન..
લીલીયાના આંબા જીરા પુલ પર એકસાથે ૮ સાવજોનું ટોળું નજરે ચડ્યું...
લીલીયા બૃહદ ગીર સિંહોનું રહેઠાણ હોવાથી અવારનવાર સાવજોની લટાર જોવા મળે છે...
વહેલી સવારના સમયે પુલ પર ૮ સાવજોના ટોળાનો વિડિયો વાઇરલ થયો.....
ગીરનો રાજા રસ્તા પર ઉતર્યો, ૮ સાવજોનો શાહી કાફલો નજરે પડ્યો..