🔥 TRENDING હરિત જ્વેલર્સનું ઉદ્ઘાટન સમારંભ કાળા ક... મોટાસમઢીયાળા બે જૂથ વચ્ચે મારામારી પાઈ... Three Killed in Separate Road Accident... 13 Die in UAE Bus Crash, Indians Among... Beijing Hosts Global Conference on Leg... 13 વર્ષીય બાળકની હત્યા કેસમાં આરોપી પક...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આંબા જીરા પુલ ઊપર વહેલી સવારે ૮ સીહ પરીવાર નો વિડિઓ વાયરલ

✍️ Reporter: Hanif Katiyar 🗓 25 Nov 2026, 11:35 AM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકાના આંબા જીરા રોડ શેત્રુંજી નદી ના પુલ ઊપર સિંહ પરિવાર નો વિડિઓ વાયરલ થયો

🔴 લીલીયા બ્રેકિંગ ન્યૂઝ...

લીલીયા બૃહદ ગીરમાં વહેલી સવારે સાવજોના શાહી કાફલાનાં દર્શન..

લીલીયાના આંબા જીરા પુલ પર એકસાથે ૮ સાવજોનું ટોળું નજરે ચડ્યું...

લીલીયા બૃહદ ગીર સિંહોનું રહેઠાણ હોવાથી અવારનવાર સાવજોની લટાર જોવા મળે છે...

વહેલી સવારના સમયે પુલ પર ૮ સાવજોના ટોળાનો વિડિયો વાઇરલ થયો.....

ગીરનો રાજા રસ્તા પર ઉતર્યો, ૮ સાવજોનો શાહી કાફલો નજરે પડ્યો..
📲Get App