🔥 TRENDING Akali Dal Reclaims 'Lucky Charm' Moga,... Punjab CM Bhagwant Mann Slams Akali-BJ... Tata Electronics Plans Phase‑2 Expansi... Police Activity Reported in Assam, Hub... લીલીયા તાલુકામાં ઓછા વરસાદથી ખેડૂતો પર... જાફરાબાદ અજાણ્યા શખ્સે ફોન પર છેતરપિંડ...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને મહામંત્રી ની વરણી કરવામાં આવી

✍️ Reporter: Hanif Katiyar 🗓 25 Nov 2026, 01:48 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીલીયા તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જયશ્રીબેન ઝિંઝુવાડિયાની વરણી કરવામાં આવી છે.
જ્યારે મહામંત્રી તરીકે રાજશ્રીબેન રાજ્યગુરુ અને રેખાબેન દેવાણીની વરણી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આ વરણી કરવામાં આવી છે.
આ વરણીને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અતુલભાઈ કાનાણી, આનંદભાઈ ધાનાણી, જિલ્લા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈ સાવજ અને લીલીયા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા રણજીતભાઈ ખુમાણ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
📲Get App