જાફરાબાદ અજાણ્યા શખ્સે ફોન પર છેતરપિંડી કરી પૈસા ઉપાડી લીધા ની ફરિયાદ નોંધાઇ
જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં રહેતા માછીમાર કૈલાશ બાંભણીયાને અજાણ્યા શખ્સે ફોન કર્યો.
પોતે અમુલ કંપનીનો માણસ હોવાનું કહ્યું.
દવાખાનામાં પૈસાની જરૂર છે, એવું બહાનું કાઢીને મોબાઈલ પર મેસેજ અને સ્કેનર મોકલ્યા.
અને જોતજોતામાં માછીમારના ખાતામાંથી 70 હજાર રૂપિયા ઉપડી ગયા.
માછીમારને ખબર પડી કે પોતે છેતરાયા છે, એટલે તરત જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
:
અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ કે સ્કેનર પર ક્યારેય પૈસા ન મોકલશો. આ વિડીયો શેર કરીને બીજાને પણ સાવધાન કરો.