🔥 TRENDING గాలికొండ అభివృద్ధికి నాగమ్మకు అవకాశం ఇ... औरंगाबाद पुलिस ने रोको टोको अभियानके त... Kerala Court Grants Bail to Sri Lankan... Kerala HC: Police cannot deny convict... Karishma Tanna Shares Heartwarming Mom... Praveen Kumar Demands Resignation of T...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ શહેર મા આજે એક ગંભીર દુર્ઘટના બનતા અટકી હતી. હમીરસર તળાવ આવેલા એક ઊંડા કૂવામાં એક વ્યકિ્ત ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો

✍️ Reporter: Naresh katua 🗓 24 Nov 2026, 09:34 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજ શહેર મા આજે એક ગંભીર દુર્ઘટના બનતા અટકી હતી. હમીરસર તળાવ આવેલા એક ઊંડા કૂવામાં એક વ્યકિ્ત ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો કોલ ભુજ ફાયર બિ્રગેડ કંટ્રોલ રૂમ મા| મળેલ હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા, હિંમત અને કુનેહપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કૂવામાં પડવા જઈ રહેલા વ્યકિ્તને સહી-સલામત બચાવી લીધો હતો.જેમા ફાયર ટીમ સ્ટેશન ઓફિસર- સચિન બી પરમાર ડી સી પી ઓ- રવિરાજ ગઢવી ફાયરમેન- કરણ જોશી ઈમિ્તયાઝ સમા સોહમ ગોસ્વામી ઉજ્જવલ ગોસ્વામી તથા એપ્રેન્ડીસ સ્ટાફ સાહિલ પટણી ઓમ ગોર યોગેશ રબારી જોડાયા હતા| સાથે એ ડિવિસન પોલીસ અને ૧૧૨ ની ટીમ જોડાઈ હતી
📲Get App