मनोरंजन
મેઘરજ તાલુકાના મૂડશી ગામે ડામોર સમાજ દ્વારા ચોરા ના મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેળા માં લોકો ડીજે અને ઢોલ નગારા ની સાથે ધ્વજા ચઢવામાં આવી હતી
ગામડા ના લોકો ડીજે અને ઢોલ નગારા ની સાથે ધ્વજા ચઢવામાં આવી હતી દરેક ગામના લોકો અને ડામોર સમાજ ના અગ્રણીઓ દ્વારા આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષે આમજ આયોજન કરે એવી શુભકામના
મેઘરજ તાલુકાના મૂડશી ગામે ચોરા ના મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેળા માં લોકો ડીજે અને ઢોલ નગારા ના વાજા સાથે ધ્વજા ચઢવામાં આવી હતી અને આ મેળા માં યુવાનો, યુવતીઓ, દાદા, દાદી, અને બાળકો સાથે જોડાયેલા હતા, અને મેળાની મજા માણી હતી, વિવિધ ગામો થી લોકો આ મેળા ને સારી રીતે મજા માણી ને આનંદ લઈ રહ્યા હતા ડામોર સમાજ દ્વારા દર વર્ષે અને આ વર્ષે પણ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું News Reporter/Somabhai Bariya Need24News