🔥 TRENDING चर्चित माधुरी हत्याकांड में फरार आरोपि... ਜਲੰਧਰ, ਕਾਲੀਆ ਕਾਲੋਨੀ ਫੇਜ਼‑1 ਦੀ ਗੰਦੇ ਨਾਲ... શિરવા લાયજા રોડ પર આવેલી શ્રી રામ કોટન... હિંમતનગરમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન... বহরমপুর–ইসলামপুর রাজ্য সড়কে ভয়াবহ পথ... ਸਰਾਫਾ ਬਾਜ਼ਾਰ ਵਿੱਚ ਭਾਰੀ ਗਿਰਾਵਟ, ਸੋਨਾ ਅਤ...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોની રસીના ટીપાં નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર એ પીવડાવ્યા.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 23 Nov 2026, 02:17 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોની રસીના ટીપાં નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર એ પીવડાવ્યા.

વાંસદા વિધાનસભા અંતર્ગત ચીખલી તાલુકાના રૂમલા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોની રસીના ટીપાં નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર એ પીવડાવ્યા.

સાથે જ બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને પોલિયો મુક્ત સમાજના નિર્માણ માટે રસીકરણનું મહત્વ સમજાવ્યું તેમજ તમામ વાલીઓને પોતાના બાળકોને સમયસર પોલિયોની રસી અપાવી આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી. ગુજરાત રાજ્ય પોલિયો મુકત હોય પોલિયો કોઈ બાળકને ન થાય તેની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.
📲Get App