🔥 ट्रेंडिंग वाराणसी के कैंट थाना ने धोखाधड़ी मामले... एंड्रिया ने असम को हराया SMAT 2026 में 4,500 धावक भाग ले रहे हैं 6वें असम राइ... असम के मुख्यमंत्री का प्रधानमंत्री नरे... ମାଲକାନଗିରିରେ ଜିଲ୍ଲାସ୍ତରୀୟ ପଲ୍ସ ପୋଲିଓ ଅ... दिल्ली के स्कूल ने सोमवार से नर्सरी दा...
22 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ સાથે સંગઠન શક્તિનું સ્નેહમિલ ચિખલી ખાતે યોજાયો

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 22 नव. 2026, 10:48 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ સાથે સંગઠન શક્તિનું સ્નેહમિલ ચિખલી ખાતે યોજાયો

નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ સાથે સંગઠન શક્તિનું સ્નેહમિલન…

ચીખલી ખાતે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વિશિષ્ટ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત ગણદેવી વિધાનસભા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તા ભાઈઓ-બહેનો તથા આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે સિનિયર કાર્યકર્તાઓનું સન્માન કર્યું અને સંગઠનમાં નવા જોડાતા કાર્યકર્તાઓનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું.

સંગઠનની શક્તિ એ જ આપણી સૌથી મોટી તાકાત છે. કાર્યકર્તાઓની એકતા, સમર્પણ અને સહિયારા પ્રયાસોના બળે જનસેવા તથા વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવી નવી ઊંચાઈઓ સર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.

આ પ્રસંગે વર્ચ્યુઅલી જોડાઈને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi જીએ પણ ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.
📲Get App