🔥 ट्रेंडिंग મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીએ જાહેર... બેલુપુરમાં દોસા દુકાનમાં બે બહેનોએ કન્... शिवसेना ने भाजपा सरकार पर धान खरीदी पो... મુખ્યમંત્રી અને મંત્રીઓ દુષ્કાળગ્રસ્ત... शहर की सुरक्षा के बजाय अब हनुमान पहाड़... सीएमए अवार्ड्स 2024: 60वीं वार्षिक समा...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ગ્રામ્યના માંડલમાં ફર્નિચર-ઇલેક્ટ્રિકના મોલના ગોડાઉનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 19 नव. 2026, 09:20 AM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના માંડલ વિસ્તારમાં દસાડા જવાના રસ્તા પર હાઈ વે નજીક આવેલ બકાભાઈ કરીયાવર માટેનો સામાન તથા ફર્નિચર અને ઇલેક્ટ્રિકના મોલના ગોડાઉનમાં સવારના સમયે સીટ સરકીટ ના કારણે
ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિરમગામ,પાટડી,બહુચરાજી ના ફાયરબ્રિગેડ આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી
ગોડાઉનમાં લાગેલી આગને કારણે મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થયો હોવાની આશંકા છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગ કયા કારણોસર લાગી અને ઘટનામાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App