🔥 TRENDING ਵੈਨਕੂਵਰ ਦੇ ਕਾਲਜ ਦੇ ਫਰਜ਼ੀ ਸਰਟੀਫਿਕੇਟ ਅਤੇ... मोकामा नगर के मोदनगछी मोहल्ला मेंएक सा... ਰਾਤੋ ਰਾਤ ਬਦਲੀ ਕਿਸਮਤ 12 ਕਰੋੜ ਰੁਪਏ ਦੀ ਨਿ... करौली में तीन कोसीय नगर परिक्रमा का सम... સાબરકાંઠા પોલીસએ પાંચ વર્ષથી નાસતા ફરત... छत्रा में बॉलरो और मोटरसाइकिल टक्कर मे...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંગરોળના ગુલઝાર ચોક વિસ્તારમાં એક સગીર બાળકી સાથે જાતીય સતામણીની ગંભીર ઘટના નો આરોપી પોલીસ સકંજામાં

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 18 Nov 2026, 01:06 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળના ગુલઝાર ચોક વિસ્તારમાં એક સગીર બાળકી સાથે જાતીય સતામણીની ગંભીર ઘટના નો આરોપી પોલીસ સકંજામાં

.
​ઘટના: આરોપી રિઝવાન અબ્દુલ મહિડા (ઉર્ફે પતાલ) સગીરાને લાલચ આપીને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને અડપલાં કરી બદનામ તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
​કાર્યવાહી: પરિવારની ફરિયાદના આધારે માંગરોળ પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.
​તપાસ: આ સમગ્ર કેસની તપાસ પી.આઈ. એચ.કે. હુબલ મેડમ દ્વારા કરવામાં આવી રહી છે.

રિપોર્ટર સુદીપ ગઢીયા માંગરોળ
જિલ્લો જૂનાગઢ
📲Get App