🔥 TRENDING तिलहर में फाइलेरिया उन्मूलन अभियान: 19... कोयल नदी के पुल पर मेदिनीनगर‑चैनपुर मा... टिकैत किसान गुट ने तिलहर एसडीएम आदित्य... खेरेश्वर महादेव मंदिर में मांस मिलने प... अनूपपुर कोतमा के अंतर्गत जर्राटोला में... గూడెంకొత్తవీధి సర్పంచ్ స్థానానికి గెమ్...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુંઢિયા આંબાવાડીમાં ફોર્ટ્યુનર કાર અકસ્માત,બાઇક સવાર વેક્તીનું સ્થળે મૃત્યુ, મહીલાને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ

✍️ Reporter: Shaileshji Thakor 🗓 17 Nov 2026, 06:01 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુંઢિયા આંબાવાડીમાં દારૂથી ભરેલી ફોર્ટ્યુનર કારમાં થયેલા અકસ્માતમાં બાઇક સવાર નું સ્થળે મૃત્યુ થયું,મહીલાને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

સુંઢિયા આંબાવાડીમાં ફોર્ટ્યુનર કારમાં દારૂ ભરેલી ગાડી સામે બાઇક સવાર વ્યક્તિ , પતિ-પત્ની, મુસાફરી કરી રહ્યા હતા.

કાર અકસ્માતમાંબાઇકસવાર વેક્તીનું સ્થળે મૃત્યુ થયું, જ્યારે તેમની પત્નીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે પહોંચ્યા, મૃત્યુનું કારણ તપાસમાં છે.
📲Get App