🔥 TRENDING बदायूं में सरकारी जमीन से अवैध कब्जे ह... Temperatures Plunge Across 10 District... IMD predicts cyclonic storm to bring h... भारत ने 22 रन से न्यूज़ीलैंड को हराया,... জনজাতি গৌরব দিবসে ভগবান বিরসা মুন্ডার... முதலாம் எண் புயல் எச்சரிக்கை: சென்னை ம...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 15 Nov 2026, 03:22 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હોસ્પિટલના અત્યંત સંવેદનશીલ ગણાતા ઇમરજન્સી વોર્ડમાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇમરજન્સી વોર્ડમાં જ્યારે ગંભીર હાલતમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેવા સમયે ફરજ પરના મેડિસિન વિભાગના મહિલા તબીબ મોબાઈલ પર ફોન આવતા દર્દીઓની સારવાર પડતી મૂકીને વોર્ડની બહાર જતા રહે છે.
📲Get App