🔥 TRENDING ಬ್ರಿಗೇಡ್ ರಸ್ತೆಯ ಫೋರಂ ರೆಕ್ಸ್‌ನಲ್ಲಿ ‘ಲಂಬ... Update India TV के नाम पर कथित ऑनलाइन... विधानसभा चुनाव-2027 की तैयारियों को ले... ಇಳಯರಾಜರ ಸಂಗೀತದ 'ಗೋಂಧಳ್' ಚಿತ್ರವು ಕನ್ನಡ... ರೋಹಿತ್-ಕೊಹ್ಲಿ ಸ್ವಿಂಗ್ ಪಿಚ್‌ಗಳಲ್ಲಿನ ವೈಫ... ಮಾಹ್ಲಿ ಬಿಯರ್ಡ್‌ಮನ್ ಇಂಗ್ಲೆಂಡ್ ವಿರುದ್ಧದ...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલા શહેરમાં સોશિયલ મીડિયા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ બાબતે થયેલ બબાલ

✍️ Reporter: Samir khokhar 🗓 14 Nov 2026, 11:40 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા શહેરમાં સોશિયલ મીડિયા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ બાબતે થયેલ બબાલ

અમરેલી બ્રેકિંગ......

સાવરકુંડલા શહેરમાં સોશિયલ મીડિયામાં મ્યુચ્યુઅલ ફ્રેન્ડ બાબતે થઈ બબાલ........
2 દિવસ પહેલા મહિલા ફ્રેન્ડ સાથે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ અંગે થઈ માથાકુટ........
કુલદીપ સાંઢસુર ને 2 યુવકોએ મારી છરી.......
કુલદીપ સંગાથે રહેલા પૃથ્વીરાજ ધાધલને થઈ ઇજાઓ......
ઉદય રાદડિયા અને સગીર યુવકે સમાધાનના બહાને બોલાવીને કુલદીપ અને પૃથ્વીરાજને મારી છરીના ઘા........
સગીર યુવકે માર્યા છરીના ઘા.......
છરી વાગતા ગંભીર હાલતમાં કુલદીપ સાંઢસુરને રાજકોટ સારવારમાં ખસેડાયો........
પૃથ્વીરાજ ધાધલે નોંધાવી પોલીસ ફરિયાદ......
સાવરકુંડલા પોલીસે 1 સગીર સહિત 2 યુવકોની કરી ધરપકડ......

બાઈટ 1 નયના ગોરડીયા (dysp સાવરકુંડલા)


રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી....
📲Get App