Local
🚨 ઇલોલથી હિંમતનગર જતા હાઈવે પર અકસ્માત
🚨 ઇલોલથી હિંમતનગર જતા હાઈવે પર અકસ્માત
🚨 ઇલોલથી હિંમતનગર જતા હાઈવે પર અકસ્માત
સાબરકાંઠા જિલ્લાના ઇલોલથી હિંમતનગર તરફ જતા હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
અકસમાતને પગલે વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે કેમ તે અંગેની વધુ વિગતો હજુ પ્રાપ્ત થવાની બાકી છે.
ઘટનાને લઈને વધુ માહિતી સામે આવશે તેમ અપડેટ આપવામાં આવશે.
રિપોર્ટર: Mogera H. Rajpura Sir