🔥 TRENDING आरा में युवक को गोली मारकर हत्या పేద ప్రజలకు అండగా ఆసరా పెన్షన్లు ఎమ్మ... West Bengal to Host First Pravasi Bhar... Calcutta High Court questions West Ben... West Bengal CM Suvendu Adhikari to app... Bihar Government Raises Dearness Allow...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતને સ્વચ્છતા લીગમાં દ્વિતીય સ્થાન, રાષ્ટ્રપતિ અને મંત્રીની ઉપસ્થિતિમાં એવોર્ડ

✍️ Reporter: Hariom Borse 🗓 12 Nov 2026, 07:03 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરને સ્વચ્છતા લીગ કેટેગરીમાં સમગ્ર દેશમાં દ્વિતીય સ્થાન મળ્યું, એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને મંત્રી મનોહરલાલ ખટ્ટરજી ઉપસ્થિત હતા.

સુરત શહેરને સ્વચ્છતા લીગ કેટેગરીમાં સમગ્ર દેશમાં દ્વિતીય સ્થાન મળ્યું, જે નવી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ના એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા વીજળી મંત્રી મનોહરલાલ ખટ્ટરજીની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયું.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈજી, સુરત મહાનગરપાલિકાના કમિશનર, મેયર અને આરોગ્ય સમિતિના ચેરમેન સાથે મળીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારવામાં આવ્યો.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ સુરતના નાગરિકોની જાગૃતિ, સફાઈ કર્મચારીઓની નિષ્ઠા, મહાનગરપાલિકાના કર્મયોગીઓના અથાગ પરિશ્રમ અને સૌના સહિયારા પ્રયાસોનું પ્રતિબિંબ છે.

સ્વચ્છતા અને સુવ્યવસ્થિત શહેરી વિકાસના સંકલ્પ સાથે સુરત સતત નવી સિદ્ધિઓના શિખરો સર કરતું રહે તેવી શુભકામનાઓ!
📲Get App