અમરેલી નાં રાજુલા નાં માંડલ ગામે અકસ્માત ની ધટના
ભુંડ સાથે બાઇક અથડાતાં બાઇક ચાલક નું મોત
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડલ ગામે એક વિચિત્ર અને કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ભૂંડ સાથે મોટરસાઈકલ અથડાવાને કારણે મોટરસાઈકલ ચાલક પ્રવીણભાઈ વાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.....
મળતી માહિતી મુજબ, તેઓ જ્યારે ઘરેથી પોતાની દુકાને જઈ રહ્યા હતા, ત્યારે માંડલ-રાજુલા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે......
રીપોર્ટર સમીર ખોખર અમરેલી.....