🔥 TRENDING 31,000 Comments Flood Online Platform... ଆସୁଛି ଆଉ ଏକ ଲଘୁଚାପ, ଅବପାତର ରୂପ ନେବ ବୋଲ... India and New Zealand men's football t... ପୂର୍ବତନ ଜେଲ୍ ଡିଜି ସୁଶାନ୍ତ ନାଥଙ୍କ ନାଁରେ... અમરેલી નાં રાજુલા નાં માંડલ ગામે અકસ્મ... Hardik Pandya Joins Punjab for Rs 18 C...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🚨 રાજુલાના માંડલ ગામે ભૂંડ સાથે બાઈક અથડાતાં ચાલકનું કરુણ મોત! અકસ્માત CCTVમાં કેદ.

✍️ Reporter: Samir khokhar 🗓 11 Nov 2026, 12:54 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🚨 રાજુલાના માંડલ ગામે ભૂંડ સાથે બાઈક અથડાતાં ચાલકનું કરુણ મોત! અકસ્માત CCTVમાં કેદ.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડલ ગામે એક વિચિત્ર અને કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ભૂંડ સાથે મોટરસાઈકલ અથડાવાને કારણે મોટરસાઈકલ ચાલક પ્રવીણભાઈ વાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.....

મળતી માહિતી મુજબ, તેઓ જ્યારે ઘરેથી પોતાની દુકાને જઈ રહ્યા હતા, ત્યારે માંડલ-રાજુલા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે......


રીપોર્ટર સમીર ખોખર અમરેલી.....
📲Get App