🔥 ट्रेंडिंग सीईओ ने पसला और बिजौड़ी का उचित मूल्य... માન રાજ્યસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચ... आसामच्या भाईफोट्याच्या सकाळी कोलकाता‑स... શ્રી મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા નાગલધા... धनवार UCO बैंक डकैती कांड का खुलासा, त... નુતન વર્ષની સંધ્યા એ ગૌ માતા ના સાનિધ્...
11 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

થરાદ તાલુકાના ચાંગડા ગામે આવેલી ગૌશાળામાં ઝેરી ઘાસચારો આવી જતાં ૪૪ ગાયોનાં દુઃખદ મોત થયાં હતાં. આ દુઃખદ ઘટનાને પગલે ગૌશાળાની મુલાકાત લઈ સમગ્

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 11 नव. 2026, 07:45 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ ગૌશાળાઓમાં ઘાસચારો ગાયોને નીરણ કરવામાં આવે તે પહેલાં તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌશાળ

થરાદ તાલુકાના ચાંગડા ગામે આવેલી ગૌશાળામાં ઝેરી ઘાસચારો આવી જતાં ૪૪ ગાયોનાં દુઃખદ મોત થયાં હતાં. આ દુઃખદ ઘટનાને પગલે ગૌશાળાની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ ગૌશાળાઓમાં ઘાસચારો ગાયોને નીરણ કરવામાં આવે તે પહેલાં તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ગૌશાળાને સહાયરૂપ થવાના હેતુથી સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MP LAD) અંતર્ગત સાંસદ ભંડોળમાંથી રૂ. ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની ખાતરી આપવામાં આવી હતી.

ગૌશાળાના સંચાલકો સાથે ચર્ચા કરી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી સાવચેતી રાખવા તેમજ અન્ય ગૌશાળાઓના સંચાલકો પણ આ બાબતને ગંભીરતાથી લઈ ઘાસચારાની ગુણવત્તા અને સલામતી અંગે વિશેષ તકેદારી રાખે તેવો ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા
📲Get App