🔥 TRENDING *NEED24 NEWS | ଝାରସୁଗୁଡା* ਸਵੈ ਗਣਨਾ ਅਤੇ ਪ੍ਰਚਾਰ ਪ੍ਰਸਾਰ ਲਈ ਤਰਨ ਤਾਰਨ... માન રાજ્યસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચ... ଏମପିଭି-୭୩ ମଧୁସୂଦନପଲ୍ଲୀରେ ଧୁମଧାମରେ ସର୍ବ... सीईओ ने पसला और बिजौड़ी का उचित मूल्य... માન રાજ્યસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચ...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

માન રાજ્યસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી માનસિંહ પરમાર જી ના નિવાસસ્થાને દર વર્ષની પરંપરા મુજબ સ્નેહમિલન કાર્યક્રમનું સ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 11 Nov 2026, 08:06 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ સ્નેહમિલન કાર્યક્રમ માત્ર એક ઔપચારિક મુલાકાત નહીં, પરંતુ પરસ્પર પ્રેમ, આત્મીયતા, વિશ્વાસ અને ભાવનાને વધુ મજબૂત બનાવવાનો એક સુંદર અવસર બની રહ્યો હતો. સૌ સાથે હળવાશભર્યા વાતાવરણમાં

માન રાજ્યસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી માનસિંહ પરમાર જી ના નિવાસસ્થાને દર વર્ષની પરંપરા મુજબ સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ પદાધિકારીઓશ્રીઓ, વરિષ્ઠ આગેવાનો, સામાજિક અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા..

આ સ્નેહમિલન કાર્યક્રમ માત્ર એક ઔપચારિક મુલાકાત નહીં, પરંતુ પરસ્પર પ્રેમ, આત્મીયતા, વિશ્વાસ અને ભાવનાને વધુ મજબૂત બનાવવાનો એક સુંદર અવસર બની રહ્યો હતો. સૌ સાથે હળવાશભર્યા વાતાવરણમાં શુભેચ્છાઓની આપ-લે કરી,

સૌ પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તા ભાઈઓની ઉપસ્થિતિ, સ્નેહ અને સહકારથી આ કાર્યક્રમ વધુ યાદગાર અને આનંદમય બન્યો હતો.

સૌએ સમય ફાળવીને પધારી જે આત્મીયતા અને પ્રેમ આપ્યો તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર અને આભારની લાગણી વ્યક્ત કરી હતી

સંગઠન એ જ શક્તિ, કાર્યકર્તા એ જ સંગઠનનો આધાર.

🙏 આપ સૌનો સ્નેહ અને સહકાર હંમેશાં આવો જ જળવાઈ રહે તેવી અભિલાષા.

#સ્નેહમિલન #સંગઠનશક્તિ #કાર્યકર્તાપરિવાર #જનસેવા #આત્મીયતા
Mansingh Parmar BJP OBC Morcho Gujarat BJP OBC Morcha
📲Get App