🔥 TRENDING Karnataka Govt Challenges Oil Marketer... थाना गोदन ने घर में घुसकर चोरी करने वा... कानपुर देहात में कल रहेगा अवकाश, कक्षा... जेनजी प्रेस क्लब केरेडारी की बैठक में... *रायगढ़ में उद्योगों की पर्यावरणीय मनम... जिगना के ग्राम उद्गवां में शराब पार्टी...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને પરિવારએ સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમમાં દિવાળી ઉજવી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 09 Nov 2026, 10:55 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને તેમના પરિવારએ સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમમાં દિવાળીનું ઉજવણી કરી..

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને તેમના પરિવારએ દિવાળી તહેવારની ઉજવણી માટે જિલ્લા સ્થિત સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમમાં ભાગ લીધો.આ ઉજવણીમાં અધિક્ષક અને પરિવારજનોને વૃદ્ધાશ્રમના નિવાસીઓ સાથે મળીને તહેવારની ખુશી વહેંચી.સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમમાં આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સમુદાયમાં સહકાર અને એકતા નો સંદેશો પ્રસારિત થયો..
📲Get App