સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના આરોગ્ય અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

ફૂડ ક્વોલિટી અને સ્વચ્છતાના માપદંડોમાં સમગ્ર દેશમાં ગુજરાત બનશે રોલ મોડલ: મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
એનાલોગ પનીર, ચીઝ, બટર અને ડુપ્લીકેટ ઘી જેવા ભેળસેળયુક્ત પદાર્થો વેચનારા અસમાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે