પેટ્રોલીંગ દરમ્યાન ચુડા પો.સ્ટે.ના ચુડા ટાઉન વિસ્તારના કુરેશી ફળી ખાતે આરોપીના કબ્જા ભોગવાટાવાળા રહેણાંક મકાનમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ/ટીન નંગ-૯૯૫ કિ.રૂ.૨,૭૬,૫૧૨/- મુદ્દામાલ પકડી પાડતી ચુડા પોલીસ
મહેરબાન નાયબ પોલીસ મહાનીરીક્ષક નીર્લીપ્ત રાય સાહેબ રાજકોટ રેન્જ
રાજકોટ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ પરીણામ લક્ષી અસરકારક કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય
જે સુચના અન્વયે ચુડા પો.સ્ટે. નાયબ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પટેલ નાઓને બાતમી હકીકત મળેલ કે ચુડા ટાઉન વિસ્તારમા કુરેશી ફળીયામા રહેતો અસ્ફાકભાઇ મયુદ્દીનભાઇ કુરેશીનાઓ પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ તેઓના અન્ય કબ્જા ભોગવટા વાળા મકાનમા ઇંગ્લીશ દારૂ રાખી છુટક વેચાણ કરે છે તેવી ચોક્કસ હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ અમો તથા એન એ ડાભી તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા આરોપી અસ્ફાકભાઇ મયુદ્દીનભાઇ કુરેશી રહે.ચુડા,કુરેશી શેરી તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળા પોતાના ઘરે હાજર મળી આવેલ નહી તેમજ આરોપી અસ્ફાકભાઇ મયુદ્દીનભાઇ કુરેશીના રહેણાંક મકાનની બાજુમા આવેલ તેમના કબ્જા ભોગવટાવાળા મકાનમાથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર અલગ અલગ બ્રાન્ડની ઉપરોક્ત નાની મોટી પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો ટીન નંગ ૯૯૫ જેની કુલ કિંમત રૂપિયા ૨,૭૬,૫૧૨ નો મુદ્દામાલ શોધી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી ચુડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કલમ-૬૫ એ.ઇ,૧૧૬(બી), લગતનો ગુંન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.ફરાર આરોપીની વિગત
અસ્ફાકભાઇ મયુદ્દીનભાઇ કુરેશી રહે. ચુડા, કુરેશી શેરી તા. ચુડા જી.સુરેન્દ્રનગર
કામગીરીમા રોકાયેલ ચુડા પોલીસ સ્ટાફ
૧ પો.ઇન્સ. એસ એન પટેલ
૨ પો.સ.ઈ એન એ ડાભી
૩ એ.એસ.આઇ દશરથસિંહ.એલ.જાદવ
૪ એ.એસ.આઈ નરેંન્દ્રસિંહ કાસેલા
5 પો.હેડ.કોન્સ રેખાબેન.પી.મકવાણા
6 પો.કોન્સ અજયભાઇ.એસ.ચિહલા
7 પો.કોન્સ હરદીપસિંહ.આર.ઝાલા
8 પો.કોન્સ ગેલેશભાઇ.એ.પઢેરીયા
9 પો.કોન્સ કિશનભાઇ.ડી.મેર
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ