દીપાવલી ની હાર્દિક શુભકામના ડૉ કુમાર કુંદન તરફથી મારાં દેશ વાસીઓ ને
દીપાવલી ની હાર્દિક શુભકામના ડૉ કુમાર કુંદન તરફથી મારાં દેશ વાસીઓ ને આ પ્રકાશ પર્વ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ લઈને આવે તેવી હાર્દિક અભ્યર્થના. માં લક્ષ્મી અને ભગવાન શ્રી રામના આશીર્વાદથી આપનું જીવન હંમેશાં ખુશીઓથી ઝળહળતું રહે.
આપને અને આપના સમગ્ર પરિવારને દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ!
શુભેચ્છક
ડૉ. કુમાર કુન્દન બિહારી સાહેબ
આપને અને આપના સમગ્ર પરિવારને દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ!
શુભેચ્છક
ડૉ. કુમાર કુન્દન બિહારી સાહેબ