🔥 TRENDING નરોડા રોડ પર જન્મદિવસ ઉજવણીમાં કેક ફેં... ਪਰਮਿੰਦਰ ਹੇਤਾ ਦੀ ਮ੍ਰਿਤਕ ਦੇਹ ਨੂੰ ਪੀਜੀਆਈ... મેઘરજ માર્ગમાં નાયરા પેટ્રોલ પંપ પાસે... એટા કલ્યાણપુરા ગ્રામ પંચાયત ચૂંટણી: જન... ਇਟਲੀ ਤੋਂ ਮੰਦਭਾਗੀ ਖ਼ਬਰ, ਪੰਜਾਬੀ ਵਿਅਕਤੀ ਦ... ઉજ્જૈનનું શ્રી મહાકાલેશ્વર મંદિર: હજાર...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

એટા કલ્યાણપુરા ગ્રામ પંચાયત ચૂંટણી: જનતાની પસંદગીનું કેન્દ્ર

✍️ Reporter: Need 24 News 🗓 05 Nov 2026, 10:50 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એટા કલ્યાણપુરામાં ગ્રામ પંચાયત ચૂંટણીની ગરમી, ઉમેદવારો મેદાનમાં, જનતા નિર્ણય કરે છે.

ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ઉમેદવારો તો મેદાને ઉતરી જ ગયા છે, પણ અસલી ફેંસલો તો ગામની જનતાએ કરવાનો છે.

આજે અમે પહોંચ્યા સીધા એટા કલ્યાણપુરાના ચોરે, જ્યાં ગામલોકોએ ખોલ્યા રાજકારણના રાઝ અને આપ્યા તીખા સવાલોના જવાબ!

આ વખતે એટા કલ્યાણપુરાની જનતા કોના પર ભરોસો મૂકશે? વિકાસના વાયદાઓ સાચા પડશે કે નવો ચહેરો સામે આવશે?

પૂરો વિડિયો જુઓ અને કોમેન્ટમાં જણાવો કે તમારા મતે આ વખતે કોણ બાજી મારશે?
📲Get App