🔥 TRENDING વિકસિત ભારત@2047ના નિર્માણમાં યુવાનોની... Whit Stillman Begins Decade‑Long Film... Ranbir Kapoor’s ‘Ramayana’: Travel & L... Three Naga Militants Killed in Manipur... Manipur's Noney: Security Forces Launc... HP High Court Imposes Strict Rules on...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનસુવિધાના વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું જનસુવિધાનો વિસ્તાર, વિકાસને નવી રફ્તાર

✍️ Reporter: Atul Thakor 🗓 05 Nov 2026, 01:37 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનસુવિધાના વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું
જનસુવિધાનો વિસ્તાર, વિકાસને નવી રફ્તાર

આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાધનપુર ખાતે નિર્માણ પામનાર નવીન એસ.ટી. ડેપો-વર્કશોપ તથા વારાહી ખાતે નિર્માણ પામનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું.

આ નવીન સુવિધાઓથી મુસાફરોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ ઉપલબ્ધ બનશે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવીંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App