🔥 TRENDING यह ख़ास खबर आपको दिखाते हैं દિવાળી પહેલાં CNG ભાવ 100.77 રૂપિયા સુ... ગાંધીનગરમાં 2027માં થાકોર સમાજને મેયર... ગાંધીનગરની અધિકારીઓએ રાજ્યકક્ષાની માસ્... চোপড়া ব্লকে হাপতিয়া গোছ গ্রামে ভারতী... ઝીઝો ટિંબો (દહિસરા) ગામેથી ગેરકાયદેસર...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીનગરની અધિકારીઓએ રાજ્યકક્ષાની માસ્ટર ટ્રેનર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી

✍️ Reporter: Hardik vaishnav 🗓 05 Nov 2026, 09:22 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકાની અધિકારીઓ શ્રી પુનીત દિલીપકુમાર દવે અને શ્રી અમિત સુરેશભાઈ વૈષ્ણવએ SPIPA, અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની તાલીમ પૂર્ણ કરી.

ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા માટે ગૌરવની ક્ષણ!
ભારતીય જનગણના (Census 2027) ના ફેઝ-2 અંતર્ગત રાજ્યકક્ષાની તાલીમનું આયોજન SPIPA, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા વતી અધિકારીશ્રીઓ શ્રી પુનીત દિલીપકુમાર દવે તથા શ્રી અમિત સુરેશભાઈ વૈષ્ણવ એ રાજ્યકક્ષાના માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
આ બંને અધિકારીશ્રીઓએ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા સરકારી પોલીટેકનિક, ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિ બદલ બંને અધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન તથા ભવિષ્યની જવાબદારીઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગાંધીનગર માટે ગૌરવની બાબત!


🎙️ રિપોર્ટર: હાર્દિક વૈષ્ણવ
ગાંધીનગર
📲Get App