🔥 TRENDING Held a productive meeting with Dr. Ste... अगमकुंआ थाना में अंजली गारमेंट्स में अ... અમદાવાદ એપલ મલ્ટિપ્લેક્સ માં યોજાયેલ ‘... માનવતાની મહેક: વસ્ત્રદાન મહાદાન! દિવાળીના તહેવારમાં મોઘવારીનો બોમ્બ ફૂ... દિવાળીના તહેવારમાં મોઘવારીનો બોમ્બ ફૂ...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનવતાની મહેક: વસ્ત્રદાન મહાદાન!

✍️ Reporter: Atul Thakor 🗓 05 Nov 2026, 01:53 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌟 માનવતાની મહેક: વસ્ત્રદાન મહાદાન! 🌟

"જરૂરિયાતમંદને સાચો સહારો, એ જ માનવતાનો સાચો ધર્મ."

શંખેશ્વર તાલુકા પંચાયતના ઊર્જાવાન *અધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચાવડા* 'વસ્ત્રદાન અભિયાન' માં જોડાયા.
વસ્ત્રદાન અભિયાન પણ એક સેવાયજ્ઞ છે, જે જરૂરિયાતમંદોના જીવનમાં ખુશી અને હૂંફ પહોંચાડવાનો ઉમદા પ્રયાસ છે.

તો આવો, આપણે પણ આ સેવાયજ્ઞમાં સહભાગી બનીએ અને સેવાભાવને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડીએ.

સેવા એ માત્ર કાર્ય નથી, પરંતુ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે.
#Vastradan #Gujarat Kaushal Dave
📲Get App