🔥 ट्रेंडिंग ସମ୍ବଲପୁର ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟ ପରିସରରେ ପ୍ରଫେସର... ಬೀದರ್‍ನಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ... सिकर में पंचायती राज चुनाव के तृतीय चर... ଅର୍ଣ୍ଣବ’ପରେ ପୁଣି ଆସୁଛି ଆଉ ଏକ ବାତ୍ୟା: ଉ... कुना चीता CCB-4 ने बारन वन क्षेत्र में... ଆଇପିଏସ୍ ସ୍ତରରେ ଅଦଳବଦଳ; ଜେଲ୍ ଡିଜି ପଦରୁ...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 02 नव. 2026, 11:15 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પાટણ ખાતે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું...

મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન બાદ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ અદ્યતન સારવાર સુવિધાઓની જાણકારી મેળવી...

આરોગ્યપ્રદ જીવનશૈલી, સ્વચ્છતા, જળ સંચય અને પર્યાવરણ જતનથી 'વિકસિત ભારત 2047'ના સ્વપ્નને સાકાર કરીએ : મુખ્યમંત્રીશ્રી
📲Get App