🔥 TRENDING अदालत ने बलिया के पूर्व कोतवाल संजय सि... ચીબોડા ખાતે શ્રી આદર્શ એજ્યુકેશન ટ્રસ્... મંગોલપુરી ફેક્ટરીમાં ભીષણ આગ: ચાર કામદ... તુંડાવ ગામ પાસે ફોર વ્હીલર પલટી જતાં અ... विधायक मोंटू सोलंकी जी के जन्मदिन पर ब... गंगापुर सिटी के आदर्श नगर में मोटरसाइक...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બોરીયા બેચરાજી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Dasharathsinh j zala 🗓 01 Nov 2026, 02:30 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

31 ઓક્ટોબર 2026ના રોજ બોરીયા બેચરાજી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થઈ, જેમાં રેલી, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રસારણ અને વડાપ્રધાનનું ઉદ્બોધન સામેલ હતા.

31 ઓક્ટોબર 2026ના રોજ શનિવારે બોરીયા બેચરાજી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી.

સાંજે 5:00 થી 5:30 વાગ્યા સુધી ભવ્ય રેલી અને દેશભક્તિના કાર્યક્રમો યોજાયા, ત્યારબાદ 5:30 થી 7:10 વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જીવંત પ્રસારણ અને 7:10 થી 7:40 વાગ્યા સુધી માનનીય વડાપ્રધાનશ્રીના ઉદ્બોધનનું સમૂહ નિદર્શન રાખવામાં આવ્યું.

આ તકે શાળાના આચાર્ય કપિલાબેન પટેલ, સ્ટાફ, વિદ્યાર્થીઓ, નરેન્દ્રસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ ઝાલા, તલાટી મંત્રી સંકેતભાઈ સહિત ગામના નાગરિકો ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતાના રંગમાં રંગાયા.
📲Get App