પુજ્ય સ્વામી ચૈતન્ય તીર્થ મહારાજ જી આરેણ માં લગભગ ૪૬ વર્ષ ની જીવન યાત્રા સ્વામીજી પાસે કોઈ ધનવાન આવે કે સામાન્ય વ્યક્તિ તેઓ નિર્વિકાર મૌન મુદ્રા માં શાંત ચિતે બેઠેલા જોવા મળતા
પુજ્ય સ્વામી ચૈતન્ય તીર્થ મહારાજ જી આરેણ માં લગભગ ૪૬ વર્ષ રહ્યા હતા.
કોઈ દિવસ કોઈ પાસે ન દાન પુણ્ય ની કે ન કોઈ અપેક્ષા રાખેલી નહીં
પુજ્ય સ્વામી જી ની મુલાકાતે ધિરુભાઈ અંબાણી ઘણી વખત આવ્યા હતા અને ખૂબજ આદર આપતા ઉપરાંત પુરો પરિવાર આવતો, કોકીલાંબેન અંબાણી તો અવારનવાર એટલે કે દર છ મહિને પુજ્ય સ્વામી જી પાસે દર્શન માટે આવતા પણ્ સ્વામી જી એ કોઈ દિવસ કોઈ પણ્ અપેક્ષા નથી કરી એ તો વિરક્ત હતા
સ્વામીજી પાસે કોઈ ધનવાન આવે કે સામાન્ય વ્યક્તિ તેઓ નિર્વિકાર મૌન મુદ્રા માં શાંત ચિતે બેઠેલા જોવા મળતા
સેવાપુરુષ શ્રી નાથાભાઈ નંદાનિયા પુજ્ય સ્વામી જી સાથે લગભગ 21 વર્ષ નું આધ્યાત્મિક સાનિધ્ય પ્રાપ્ત વ્યક્તિ છે.
સ્વામી જી એક રુમમાં છ છ મહિના રહ્યા છે એકાંત મા સાધના માટે એ કોઈ ને આ સમય મા મલતા નહીં. આ રુમ ૨૪ કલાક છ મહિના બંધ રહેતો હતો. એક નાની બારી છે ત્યાં થી જમવાનું ને પીવા નું પાણી એક ટાઈમ મુકી દેવાનું, બાકી ની વ્યવસ્થા અંદર હતી.
પુજ્ય સ્વામી જી કોઈ ભાષણો કે ઉપદેશ બોદ્ધ આપતા નહીં,, કહી બહાર જતા પણ્ નહીં.
એમની એકાંત સાધના હતી.
પદ્મ શ્રી ભિખુદાન ભાઈ ગઠવી સ્વામી જી પાસે અવારનવાર આવતા હતા, પુજ્ય સ્વામી ની મહા સમાધિ પછી સ્વામી જી વિષયે બોલ્યા હતાં.
સ્વામી જી પાસે કોણ આવતૂ ન આવતું એ મહત્વ નું નથી,,,, પરંતુ એમનું અવધુત જીવન અને આધ્યાત્મિક યાત્રા એ મહત્વ ની રહી છે એમનો હું સાક્ષી રહ્યો છું.
સ્વામી જી ૧૯૬૫ મા આરેણા પધાર્યા હતા અને ૨૦૧૧ મા મહા સમાધિ મા આજના દિવસે એટલે કે આશો માસ કૃષ્ણ પક્ષ પાંચમ ના દિવસે લિન થયા છે.
નાથા ભાઈ કહે છે કે પોતાની સેવા ને આધ્યાત્મિક જીવન યાત્રા માં પુજ્ય સ્વામી જી નું મહત્વપૂર્ણ યોગદાન છે