🔥 TRENDING சேலம் வெள்ளி கொலுசுகளுக்கு தீபாவளி ஆா்... Ranchi Power Cut: Up to 6-Hour Outage... PM Modi Launches Rs 14,000 Crore Proje... Karnataka Govt Suspends Circular on Ho... Madhya Pradesh HC orders travel allowa... Andhra Pradesh SEC Prepares for 100 Ur...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*સરદાર પટેલ જન્મ જયતિ નિમિતે* *માલપુર ખાતે એકતા દોડ* *યોજાઈ*

✍️ Reporter: Pandor Sanjay 🗓 31 Oct 2026, 09:49 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માલપુર અરવલ્લી ખાતે લોખંડી પુરૂષ સરદાર વલભભાઈ પટેલ ની જન્મ જયતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી માલપુર ખાતે કરવામાં આવી હતી


આ પ્રસંગે માલપુર મામલતદાર માલપુર પોલીસ સ્ટાફ જવાનો જી આઈ ડી જવાનો અને વિષેશ વાલ્મિકી આશ્રમ માલપુર ના મહંત લાલજી મહારાજ તથા મોટી સંખ્યામાં જન સંખ્યા ઉપસ્થિત રહી અને એકતા દોડ યોજી હતી

માલપુર ના અધિકારીઓ અને કર્મચારીઓ જવાનો દ્વારા એકતા અખંડતા નો સંદેશ આપવા માટે ભવ્ય દોડ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ એકતા દોડ રખ્સેશ્વર. મહાદેવ મંદિર થી લઇ અને પીજી મહેતા હાઇસ્કુલ સુધી યોજવામાં આવી હતી જેમાં સર્વે આદર અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને સરદાર પટેલ ના એક ભારત શ્રેષ્ઠ ભારત ના સંકલ્પો ને યાદ કરી બિરદાવ્યા હતા

સર્વે ઊપસ્થિત જન જન સુધી સરદાર ભાઈ પટેલ ની વીરતા અખંડતા ના સર્વોપરી વિચારો ને શ્રેષ્ટ ભારત બનાવવા ના પ્રયાસો ને બિરદાવ્યા હતા
📲Get App