મેડજીના મુવાડા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
લુણાવાડા તાલુકાના મેડજીના મુવાડા ખાટી આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા