🔥 TRENDING Tamil Nadu Expands Free Bus Scheme to... Madhya Pradesh CM Shivraj Singh Chouha... ભાવનગર ગ્રામ પંચાયત ચૂંટણી પૂર્વે હિસા... ਕੇਰਲ 'ਚ ਰੂਹ ਕੰਬਾਊ ਵਾਰਦਾਤ ! ਪਹਿਲਾਂ ਲੋਹੇ... Madhya Pradesh Announces 2% Dearness A... Madhya Pradesh Grants 2% Dearness Allo...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ જાફરાબાદ તાલુકાના રોહિસા મુકામે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Anil Vaghela 🗓 30 Oct 2026, 01:17 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ જાફરાબાદ તાલુકાના રોહિસા મુકામે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મારા પ્રતિનિધિ તરીકે શ્રી ભાવેશભાઈ સોલંકીએ ઉપસ્થિત રહી ખેડૂતો સાથે સહભાગીતા નોંધાવી હતી.

આ પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ખેડૂતોને સહાયની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App