રાજકોટના સાધુ વાસવાણી રોડ પર સ્પામાં છરી સાથે ૨ શખ્સોનો આતંક ✍️ Reporter: PARAG CHAUHAN 🗓 30 Oct 2026, 09:35 PM 👁 12 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy જૂની અદાવતમાં તોડફોડ કરી મહિલા કર્મચારીને આપી ધમકી; સમગ્ર ઘટના CCTVમાં કેદ, યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ