ન્યારી ડેમની ખાણમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો રાજકોટના વાગુદળ રોડ પર આવેલા ન્યારી ડેમની ખાણમાંથી દીપક અમુભાઈ દાફડા નામના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
यहाँ देखें:
▶️ YouTube
રાજકોટના વાગુદળ રોડ પર આવેલા ન્યારી ડેમની ખાણમાંથી દીપક અમુભાઈ દાફડા નામના યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દોડી આવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લોધિકા ખસેડવામાં આવ્યો હતો. યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.