🔥 TRENDING ৯ হাজার CAA আবেদন নিয়ে বড় ঘোষণা শুভেন... બાયડના સાઠંબા નજીક સરદારપુરા ગામે કપાસ... બાયડના સાઠંબા નજીક સરદારપુરા ગામે કપાસ... अज्ञात वाहन की टक्कर से बाइक सवार महिल... Nagaland Lottery Draw: Rs 1 Crore Jack... RIMS Marks World Stroke Day in Imphal
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધનસુરા તાલુકા આમોદરા ગામે ચોરી ની ઘટના સામે આવી.

✍️ Reporter: Chauhan Shaileshkumar Kantisinh 🗓 29 Oct 2026, 08:32 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદરા નાં મહાકાળી માતાજી નાં ટેબા વારી માતાજી ને ચોરી ની ઘટના સામે આવી

અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામના તેટેબા ઉપર મહાકાળી માતાજી નાં મંદિર માં આજે ચોરી નાં બનાવ સામે આવ્યો જેમાં એક લૂંટારુ માતાજી નાં દાન પેટી માંથી ચોરી કર્યા નો વિડિઓ સી સી ટીવી કેમેરા માં કેદ થયો હતો. આ સમગ્ર મામલો વારંવાર આ ચોરી ને અંજામઆપી રહ્યો છે.અવાજ સમાચાર જોતા રહો નીડ 24ની સાથે અરવલ્લી ચૌહાણ શૈલેષ.
📲Get App