સુરત માં પટેલો ની સોસાયટી ને સાફ કરનાર વાલ્મિકી દિવ્યા બેન સાથે જાતિ ભેદભાવ
સુરત માં પટેલો ની સોસાયટી ને સાફ કરનાર વાલ્મિકી દિવ્યા બેન સાથે જાતિ ભેદભાવ
સુરત માં પટેલો ની સોસાયટી ને સાફ કરનાર વાલ્મિકી દિવ્યા બેન સાથે જાતિ ભેદભાવ માતાવાડી વિસ્તાર માં સહયોગ એપાર્ટમેન્ટ માં લુહાર પંકજ ભાઈ નો ફ્લેટ ભાડે આપતા સોસાયટી ના પટેલ લોકોએ વિરોધ કર્યો કે આયા અમે પટેલો રહીએ છીએ આલતુ ફાલતુ ને કેમ ફ્લેટ દીધો આવા લોકો અહીં નો રહી શકે વસંત ચાવડા એ ફોન કરી કોલ રેકોર્ડીંગ વાઇરલ કર્યું હવે આ વિશે પટેલ સમાજ ના અમુક લોકો બોલશે કે ચુપ થઈ જશે
સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ
#suratcity #suratnews #matavadi #sahyogapartment #FlatForRent #apartment #vasnatchavda #valmikisamaj #dalitnews #bhedbhav #jatiwad #patelsamaj #patidarsamaj
સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ
#suratcity #suratnews #matavadi #sahyogapartment #FlatForRent #apartment #vasnatchavda #valmikisamaj #dalitnews #bhedbhav #jatiwad #patelsamaj #patidarsamaj