6 વરશ ની દીકરી સામે દુસ્કર્મ કરનાર ઈસમ ની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના મેટોડા જીઆઇડીસી માં ગઈકાલે સાંજના સમયે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ હતી એ ફરિયાદમાં એક છ વર્ષની બાળકી ગુમ થઈ હતી ત્રણ નંબર ગેટમાં જે શ્રી મકવા રહેતા હતા એમની દીકરી હતી એ દીકરી ખોવાઈ ગઈ હતી 112 ને ફોન કરવાથી 112 ના જે પોલીસ કરવી હોય એ શોધ કોળ હાથમાં ધરી હતી અને એ શોધ કોણે કરતા દીકરી ખીરસરા મેટોડા ડામર રોડ ની બાજુમાંથી મળી આવી હતી અને અનવસ્ત્રમાં જોવા મળ્યો હતો અને દીકરીને બચાવી લેવામાં આવી હતી