🔥 TRENDING श्रीगंगानगर से बड़ी खबर घड़साना मे किसान... नवादा में लोक शिकायत निवारण अधिकार अधि... 80 लाख रुपये के सफाई टेंडर को निरस्त क... खाली मकान में चल रही थी अवैध विस्फोटक... लड़की ने भगवान के झंडे को अनुचित स्थान... બ્રિટિશ કંપનીને 1 લાખ રૂપિયાનો દંડ, 10...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં વીજ કાપનું એલર્ટ!

✍️ Reporter: Anil Vaghela 🗓 27 Oct 2026, 08:14 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🟥 રાજુલામાં વીજ કાપનું એલર્ટ!
⚡ સમારકામને કારણે વીજ પુરવઠો રહેશે બંધ
📅 તારીખ: 28 ઓક્ટોબર, 2026
📍 સ્થળ: રાજુલા શહેરના વિવિધ વિસ્તારો
🔴 મહત્ત્વપૂર્ણ સૂચના:
વીજ લાઇનના સમારકામની કામગીરીને કારણે નીચે જણાવેલા ફીડરનો વીજ પુરવઠો નિર્ધારિત સમય દરમિયાન બંધ રહેશે.
🕗 વીજ કાપનો સમય:
છતડિયા JGY: સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી
શ્યામ JGY: સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી
હિંડોરણા AG: સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી
⚠️ નાગરિકોને અપીલ:
વીજળી સંબંધિત જરૂરી કામનું આયોજન અગાઉથી કરી લેવા વિનંતી. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

જનહિતની વાત, જનતા સુધી!
📲Get App