🔥 TRENDING भगवान वाल्मीकि महाराज का प्रकट दिवस धू... खेत बचाओ अभियान में हरिद्वार के किसानो... बंगाल का तूफ़ान जामशेदपुर में भी पहुँच... PM Modi to Inaugurate Banas Dairy's Au... Gujarat Police Nab Rajasthan Resident... Jalandhar Police Register Case Over 1....
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધ્રોલના હાડાટોડા ગામમાં દેશી દારૂ અને ૪૦૦ લીટર કાચો આથો ઝડપાયો

✍️ Reporter: VIKRAM PATA 🗓 27 Oct 2026, 03:26 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરના ધ્રોલમાં પોલીસે હાડાટોડા ગામમાં દેશી દારૂ અને ૪૦૦ લીટર કાચો આથો જપ્ત કર્યો.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે એલસીબી પોલીસે કાર્યવાહી કરી બ્રિજરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉં.વ. ૩૯)ને ઝડપી પાડ્યા હતા. આરોપીની વાડીના શેઢેથી ૧૫ લીટર દેશી દારૂ, કિંમત રૂ. ૩,૦૦૦, તેમજ ૨૦૦ લીટરના બે બેરલમાં ભરેલો ૪૦૦ લીટર કાચો આથો, કિંમત રૂ. ૧૦,૦૦૦, મળી કુલ રૂ. ૧૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

|
📲Get App