🔥 ट्रेंडिंग कर्नाटक कलाकार ने बनाया दुनिया का सबसे... राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा आ... ਪੁਲਸ ਮੁਲਾਜ਼ਮਾਂ ਦੀਆਂ ਤਰੱਕੀਆਂ ਅਤੇ ਪੈਨਸ਼ਨਾ... राजस्थान में बारिश की चेतावनी: जयपुर,... ପରସ୍ପର ସହ ଧକ୍କା ହେଲା ରାହୁଲ ଗାନ୍ଧୀଙ୍କ କ... राजस्थान महिला सुपरवाइज़र 2026 परिणाम:...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

મોરબીમાં બી એ પી એસ સ્વામિનારાયણ મંદિરનું નવીન શિલ્પ અને સ્થાપત્ય

✍️ रिपोर्टर: PATEL PRAVINKUMAR RAMANLAL 🗓 26 अक्टू. 2026, 10:00 AM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોરબી શહેરમાં મચ્છુ નદીને કાંઠે નિર્માણ પામેલ BAPS સ્વામિનારાયણ મંદિર ગુલાબી-લાલ પથ્થર અને આરસપહાણ કોતરણીથી શોભે છે.

બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પથી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજના પુરુષાર્થથી મોરબી શહેરમાં મચ્છુ નદીને કાંઠે નિર્માણ પામેલ BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે.

આ મંદિર ગુલાબી-લાલ પથ્થર અને આરસપહાણની અદ્ભુત કલા કોતરણીથી શોભિત છે, જે શિલ્પ અને સ્થાપત્યના ત્રિવેણી સંગમને દર્શાવે છે.

એક આકર્ષક વિડિઓમાં મંદિરની સુંદરતા અને કલા પ્રદર્શિત કરવામાં આવી છે, જે મુલાકાતીઓને મોહીત કરે છે.
📲Get App