🔥 TRENDING RSS chief Mohan Bhagwat tells Jabalpur... नौबतपुर प्रखंड पैक्स अध्यक्षों कि बैठक... सिकंदराराऊ के पोरा में सुमंत किशोर सिं... સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દુઃખદ સમાચાર:... खुर्दा महोत्सव का आयोजन आज भासनेह में सोसाइटी में खात लेने में...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લોકતંત્રમાં પ્રજાનો વિશ્વાસ એ જ તેની સૌથી મોટી શક્તિ છે. જેનુ શક્તિ પ્રદર્શન સુરત ખાતે થયું

✍️ Reporter: Kamlesh Solanki 🗓 26 Oct 2026, 08:48 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકતંત્રમાં પ્રજાનો વિશ્વાસ એ જ તેની સૌથી મોટી શક્તિ છે. જેનુ શક્તિ પ્રદર્શન સુરત ખાતે થયું

લોકતંત્રમાં પ્રજાનો વિશ્વાસ એ જ તેની સૌથી મોટી શક્તિ છે. પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલો વિપક્ષ અરાજકતાનું વાતાવરણ ઊભું કરીને લોકતાંત્રિક વ્યવસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આજે સુરતના અડાજણ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી C R Paatil સાહેબ, પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોન પ્રભારી શ્રી Dr Prashant Korat જીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજિત ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત વિશાળ પદયાત્રામાં ઉપસ્થિત રહીને લોકજાગૃતિનો સંદેશ આપ્યો અને લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી માટે જનભાગીદારીનું આહ્વાન કર્યું.
📲Get App