સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો
સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી
પોતાની આગવી મહેનત અને કુદરતી સામગ્રીના ઉપયોગથી વિવિધ પ્રોડક્ટ્સ બનાવી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યાં છે
પોતાની આગવી મહેનત અને કુદરતી સામગ્રીના ઉપયોગથી વિવિધ પ્રોડક્ટ્સ બનાવી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યાં છે