🔥 ट्रेंडिंग ઘરફોડ ચોરીના ગુનામાં અઢી વર્ષથી નાસતા... ഇടിമിന്നൽ ജാഗ്രതാ നിർദേശം शिवपुरी में भोपाल मार्ग पर थार से चोरी... भिंड जिला अस्पताल में गोलीबारी, हड़कंप... उमरिया: घर में घुसकर महिला से मारपीट,... हनुमानगढ़ में विजयादशमी पर राष्ट्रीय स...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

પાટણ સ્થિત શેઠ એમ. એન. હાઈસ્કૂલના મદદનીશ શિક્ષકશ્રી કપૂરજી બાવાજી ઠાકોરના વયનિવૃત્તિ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને તેઓને શુભેચ્છાઓ પાઠવી.

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 25 अक्टू. 2026, 03:04 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિક્ષણ જગતમાં તેમણે આપેલી ઉત્કૃષ્ટ સેવાઓ અને અસંખ્ય વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતરમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. નિવૃત્તિના અવસરને સાર્થક કરતા શ્રી

પાટણ સ્થિત શેઠ એમ. એન. હાઈસ્કૂલના મદદનીશ શિક્ષકશ્રી કપૂરજી બાવાજી ઠાકોરના વયનિવૃત્તિ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને તેઓને શુભેચ્છાઓ પાઠવી.

​શિક્ષણ જગતમાં તેમણે આપેલી ઉત્કૃષ્ટ સેવાઓ અને અસંખ્ય વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતરમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

નિવૃત્તિના અવસરને સાર્થક કરતા શ્રી કપૂરજી બી. ઠાકોરે સમાજસેવાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે:

​🔸 નિવૃત્તિની રકમ તથા બચતમાંથી ₹૧૧ લાખનો ચેક શ્રી સદારામ કન્યા છાત્રાલય - લીલીવાડી, પાટણ ને અર્પણ કરી દીકરીઓના શિક્ષણમાં અમૂલ્ય સહયોગ આપ્યો.

🔸 પરિવારની ૧૪ દીકરીઓ અને બહેનોને પ્રત્યેકને ₹૫૦,૦૦૦ની સહાય આપી શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહિત કરી.

​દીકરીઓને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં લીધેલું આ પ્રેરણાદાયી અને ભગીરથ કાર્ય બદલ શ્રી કપૂરજીભાઈને હૃદયપૂર્વક અભિનંદન અને વંદન...

​નિવૃત્તિ પછીનું આગામી જીવન ઉત્સાહપૂર્વક, સ્વસ્થ, દીર્ઘાયુ અને સુખમય રહે તેવી ઈશ્વરચરણમાં પ્રાર્થના સાથે હાર્દિક શુભકામનાઓ 💐

#Patan #PatanCity #ChandanjiThakor
📲Get App