વેરાવળ તાલુકાના સવની ગામમાં રાતના સિંહો નો કાફલો ઘૂસી આવ્યો અને ગામ ની વચેજ શિકાર કર્યો ✍️ रिपोर्टर: Solanki Jaydipsinh Kanjibhai 🗓 13 अक्टू. 2026, 11:38 PM 👁 16 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक સિંહ નો શિકાર વેરાવળ તાલુકાના ના સવની ગામમાં સિંહો નો ત્રાસ વધ્યો છે અને ગામની બજારો માં શિકાર કરવા લાગ્યા છે