🔥 ट्रेंडिंग કામરેજ શ્રી કલ્યાણ ધામ આશ્રમના મહંત ધર... डॉ. गणेश चंदनशिवे यांची जीवनगौरव पुरस्... जम्मू-कश्मीर में 100 वरिष्ठ पुलिस अधिक... जम्मू-कश्मीर को ग्लोबल कैपेबिलिटी सेंट... आईएएस अधिकारी गोविंद जैसवाल को जम्मू-क... અંબિકા તાલુકાના વહેવલમાં અમાસના દિવસે...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

_રાજકોટમાં નીરવ રાયચુરા દ્વારા આયોજીત સનાતન નવરાત્રી મહોત્સવમાં "તિલક વગર પ્રવેશ નહીં

✍️ रिपोर्टर: Parag Chauhan 🗓 10 अक्टू. 2026, 10:14 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ, શીતલ પાર્ક પાસે આયોજીત સનાતન નવરાત્રીમાં પ્રેસિડેન્ટ નીરવ રાયચુરા દ્વારા "તિલક નહીં તો પ્રવેશ નહીં" ની જાહેરાત કરેલ હોય, જેનો હેતુ હિન્દુ ધર્મમાં માતાજીના આરાધના માટે સૌથી મહત્વનો અને મુખ્ય તહેવાર હોય, જેને ધ્યાનમાં રાખીને ફરજીયાત તિલક કરીને જ પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય આયોજક દ્વારા કરવામાં આવ્યો છે.
📲Get App