🔥 TRENDING Tripura CM Announces 3% Dearness Allow... Himachal Police Officer Receives Liver... Delhi Government Doubles ASHA Workers'... Himachal Pradesh HC Rules on Married D... Himachal CM Declares Education and Hea... Congress High Command Summons Rawat, W...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વડાલી કોંગ્રેસની વિશાળ રેલી: 'વોટ બચાવો, દેશ બચાવો' નારા સાથે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની રાજીનામી માંગ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 12:54 AM 👁 20
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની રાજીનામી માંગ સાથે વિશાળ રેલી આયોજિત કરી गई, જેમાં 'વોટ બચાવો, દેશ બચાવો'ના પ્રચંડ નારા લગાવાયા..

સાબરકાંઠાના-:
વડાલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની રાજીનામી માંગ સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યો..

આ રેલી સ્વામી વિવેકાનંદ ચોક, વડાલીથી શરૂ કરીને મામલતદાર કચેરી સુધી યોજાયેલી હતી.રેલીમાં કાર્યકરો અને નાગરિકો દ્વારા 'વોટ બચાવો, દેશ બચાવો'ના પ્રચંડ નારા લગાવવામાં આવ્યા..

રેલીના અંતે મામલતદાર શ્રી વડાલીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો.
📲Get App